1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2022 (15:34 IST)

Allu Arjun ની પત્ની છે ખૂબ જ સુંદર, આ કારણે સાસરિયાં ક્યારેય અભિનેતાને જમાઈ બનાવવા તૈયાર ન હતા

Allu Arjun
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રિલીઝ થયેલી અલ્લુ અર્જુન(Allu Arjun) ની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર લગભગ 365 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં હતી અને તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
પત્નીના પરિવારજનોએ આ સંબંધને ફગાવી દીધો હતો. 
કહેવાય છે કે અલ્લુ અર્જુન (Allu Arjun)અને સ્નેહા રેડ્ડી  (Sneha Reddy) પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંનેની પહેલી મુલાકાત એક મિત્રના લગ્નમાં થઈ હતી. કહેવાય છે કે તે સમયે સ્નેહા અમેરિકાથી માસ્ટર ડિગ્રી લઈને પાછી આવી હતી અને અલ્લુ અર્જુન તમિલ ફિલ્મોનો સ્ટાર બની ગયો હતો. સ્નેહા હૈદરાબાદના એક બિઝનેસમેનની દીકરી છે અને તેને અલ્લુ અર્જુન સાથેના સંબંધો પસંદ નહોતા.કહેવાય છે કે અલ્લુએ જ્યારે સ્નેહાના ઘરે સંબંધ મોકલ્યો ત્યારે તેના પિતાએ ના પાડી દીધી હતી.