નેહા કક્કડ આટલી નાની ઉમ્રથી ગાઈ રહી છે ગીત ફોટા શેયર કરી જણાવ્યુ સ્ટેજ પર કોણ છે સાથે

neha kakkad
Last Updated: બુધવાર, 5 મે 2021 (15:36 IST)
બૉલીવુડ ઈંડસ્ટ્રીની સિંગિગ સેંસેશન નેહા કક્કડના બાળપણની એક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં ક્યૂટ નેહા માઈક પકડીને ગીત ગાતી જોવાઈ રહી છે. આ ફોટાને પોતે સિંગરએ તેમના ઈંસ્ટાગ્રામ હેંડલથી શેયર કરી છે. 
 
નેહા દ્વારા શેયર કરેલ આ ફોટામાં તેમના આખી કક્કડ ફેમેલી સ્ટેજ પર જોવાઈ રહી છે. ફોટામાં તેમના માતા-પિતાની સાથે લાલ સ્વેટર પહેરી ભાઈ ટોની કક્કડ પણ માઈક પકડીને નજર આવી રહ્યા છે. આ ફોટો સિવાય

નેહાએ બીજો ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે તેના ગુરૂ સાથે જોવાઈ રહી છે. નેહા કક્કરની આ બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
 
ઈમોશનલ કેપ્શન 
આ ફોટાને શેયર કરતા નેહાએ કેપ્શન લખ્યું કે, 'તમે ક્લીયરલી જોઈ શકો છો હું કેટલી નાની હતી જ્યારે હું સિંગિંગ શરૂ કરી હતી" તમે ટોની ભાઈને પણ માતાની આગળ બેસેલા જોઈ શકો છો. અને પાપા તેમની પાસે બેસ્યા છે. આજકાલ કહીએ છે ન કે "મેહનત રિયલ છે" , Well આપણા કેસમા આ વાસ્તવિક રિયલ છે.  અમે કક્કડ એક પ્રાઉડ ફેમિલી છે. 

બીજો ફોટો વિશે જણાવતા નેહાએ આગળ લખ્યું, "જો કે, જ્યારે તમે જમણી બાજુ સ્વાઇપ કરશો, ત્યારે તમે મારી હાલની તસવીર એક સુંદર માણસ સાથે જોશો. આ એ જ છે જેમણે મારા જીવનનો સૌથી સુંદર ફોટો મારા હાથમાં આપી છે. થેંક્યુ સર, તમે મને આ ખૂબ કિંમતી ફોટા આપ્યું અને વધુ મહેનત કરવાની શક્તિ આપી. જય માતા દી 
નેહા કક્કરે ઘણી ગરીબી જોઇ છે
બોલિવૂડની પૉપ્યુલર સિંગર નેહા કક્કડ આજે લોકોના દિલ પર રાજ કરે છે. જો કે આજે નેહા ઉચ્ચ સ્તરે છે, પરંતુ તેણે ત્યાં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. માત્ર બાળપણમાં જ નહીં. તેણીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો અને આ જ કારણ છે કે આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ તે જમીન સાથે જોડાયેલી છે.
 
એક ઇન્ટરવ્યૂ દરમિયાન, નેહાએ પોતે જ સ્વીકાર્યું કે તેણી અને તેના પરિવારે ઘણી ગરીબી જોઇ છે. નેહાના પિતા પરિવાર ચલાવવા માટે તેની બહેન સોનુની કોલેજની બહાર સમોસા વેચતા હતા.આટલું જ નહીં, નેહા કક્કડ પોતે પણ નાનપણમાં ઉજાગરામાં ભજન ગાતા હતા. આ પણ વાંચો :