બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:22 IST)

ટીવીની સેક્સી એક્ટ્રેસ નિયા શર્માએ બ્લેક બિકનીમાં કહર મચાવ્યું

ટીવીની હૉટ અને સેક્સી એક્ટ્રેસ નિયા શર્મા તેમની સેક્સી અવતાર અને બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં બની રહે છે. નિયા તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર હમેશા બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે જે તેજીથી વાયરલ થઈ જાય છે. આ વખતે નિયાએ બ્લેક બિકનીમાં તેમની હૉટ અને સેક્સી ફોટા શેયાર કરી છે. 
નિયા તેમની આ લેટેસ્ટ ફોટામાં બ્લેક બિકની અને બ્લેક શર્ટસમાં નજર આવી રહી છે. આ ફોટાની સાથે નિયાએ કેપ્શનમાં લખ્યું I travelled a ‘few months ago’ and now it’s ‘Last year’ !! ફોટામાં નિયા સેકસી અદાથી કહર મચાવી રહી છે. 
નિયા પોતે બોલ્ડ હોવાથી પરહેજ નહી કરે છે. તે પોતે આ વાતથી અજાણ માને છે કે કેવી રીતે તેણે એશિયાની સેક્સી સુપરસ્ટારની લિસ્ટમાં શામેલ કરાય છે. નિયા એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખેતાબ જીતી છે. 
 
નિયા ભારતમાં જ પણ બીજા દેશોમાં પણ ખૂબ મશહૂર છે. નિયા શર્મા આ દિવસો સીરિયલ ઈશ્કમાં મરજાવામાં નજર આવી રહી છે. નિયાના ઈંસ્ટાગ્રામ પએ 2.6 મિલિયન ફોલોઅર્સ છે. તેની ફોટા અને વીડિયો આવતા દિવસ વાયરલ થતા રહે છે.