સાડીમાં ઘરેણાથી સજાયેલી જોવા મળી નોરા ફતેહી, ફેંસ કરી રહ્યા ખૂબ વખાણ

Last Updated: બુધવાર, 28 જુલાઈ 2021 (10:31 IST)
Photo : Instagram
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ નોરા ફતેહીની લેટેસ્ટ ફોટા ઈંસ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં તે એક જુદા જ અંદાજમાં જોવાઈ રહી ચે. ફેંસ તેમના આ લુકના ખૂબ વખાણ કરતા જોવાઈ રહ્યા ચે. તો આવો તમને જણાવીએ તેમનો આ કાતિલાબા અંદાજનોરા ફતેહી નો આ લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયુ છે. (Photo-viral Bhayani)
આ ફોટામાં નોરા સાડીમાં ઘરેણાથી શણગારેલી જોવાઈ રહી છે જેમાં તે કોઈ મહારાણીથી ઓછી નથી લાગી રહી છે


આ પણ વાંચો :