અનુષા દાંડેકરે યૂઝરે કહ્યુ - તમને બ્રા મોકલી આપુ, અભિનેત્રીએ જવાબ આપીને બોલતી કરી બંધ

anusha dandekar
મુંબઈ.| Last Modified શનિવાર, 10 એપ્રિલ 2021 (11:47 IST)

મોડલ, સિંગર અભિનેત્રી અને વીજે, (Anusha Dandekar)તાજેતરમાં કરણ કુંદ્રા (Karan Kundrra)ની સાથે પોતાના બ્રેકઅપને લઈને ચર્ચામાં રહેલી,
તેમને પોતાના બ્રેકઅપની કારણે ખુલાસો કરતા અભિનેતા પર તેમને ચીટ કરવાનો આરોપ લગાવ્યો હતો


સોશિયલ મીડિયા પર એક્ટિવ અનુષા પોતાની બોલ્ડ તસ્વીરોને શેયર કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે પોતાની એક બિંદાસ તસ્વીર શેયર કરી. જ્યારબાદ તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ. એક યુઝરે તેમણે કહ્યુ તમે બ્રા મોકલી આપુ. આ કમેંટ જોયા પછી અનુષા દાંડેકરે યુઝરને સારો પાઠ ભણાવ્યો.
અનુષા દાંડેકર (Anusha Dandekar)એ પોતાની એક તસ્વીર શેયર કરતા લખ્યુ, જો તમે મને લૉક કરવા માંગો છો તો મને આ વસ્તુઓ સાથે રૂમમાં બંધ થવા દો જે મને ખૂબ પસંદ છે. આ તસ્વીરમાં અનુષા ફક્ત એક જેકેટમાં જોવા મળી રહી છે અને તેનો આ અંદાજ કેટલાક યુઝર્સને પસંદ નથી આવી રહી.

એક મહિલા યૂઝરે
કમેંટ કરી લખ્યુ - મારી પાસે કેટલીક એકસ્ટ્રા બ્રા છે,
તમારો એડ્રેસ બતાવો હુ તમારી પાસે મોકલી આપીશ આ કમેંટ પર અનુષાએ પણ મજેદાર જવાબ આપ્યો અને લખ્યુ 'તમે તમારી પાસે જ રાખો, હુ તેના વગર પણ ખુશ છુ, થેક્યુ,'

અનુષાની આ પોસ્ટ પર એક બીજા યુઝરે
લખ્યું - દુનિયામાં ગરમી વધી રહી છે અને ઉપરથી તમે... એક અન્ય યુઝરે કહ્યુ - 'તમે કંઇ પહેર્યું છે કે પછી આ પુરુ કૈડિડ જ છે ?'

ઉલ્લેખનીય છે
કે અનુષા હવે એક્ટર અને
બિગ બોસના એક્સ સ્પર્ધક જેસન શાહને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ અનુષા સાથેના સંબંધોની ચોખવટ કરતા જેસને કહ્યું હતું કે હું અને અનુષા થોડા સમય પહેલાથી એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. મને પહેલી મુલાકાતમાં જ તે ગમી ગઈ હતી. હું તેને પ્રેમ કરું છું અમે હજી સુધી લગ્ન વિશે વિચાર્યું નથી, પરંતુ હાલ અમે આ મોમેંટને એંજોય કરી રહ્યા છે. અનુષા સાથે મને લાઈફ ખૂબ જ સુંદર લાગે છે.આ પણ વાંચો :