બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: ગુરુવાર, 3 માર્ચ 2022 (14:00 IST)

Aishwarya Rai મણિરત્નમની ફિલ્મ દ્વારા મોટા પડદા પર કરી રહી છે કમબેક, Ponniyin Selvanનું ફર્સ્ટ લુક આઉટ

એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ના ફેંસ લાંબા સમયથી તેમને મોટા પડદા પર જોવા માટે બેચેન હતા. હવે તેમને માટે એક ખુશખબર સામે આવી છે. બુધવારે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ પોન્નિયિન સેલવન-1 (Ponniyin Selvan- I)નું ફર્સ્ટ લુક રજુ કરવામાં આવ્યુ. જેમા એશ્વર્યા રાયને જોઈને ફેંસ ખૂબ ખુશ થઈ ગયા. પૂર્વ મિસ વર્લ્ડને એકવાર ફરીથી મણિરત્નમે પોતાની ફિલ્મ માટે સાઈન કર્યા છે. આવો જોઈએ આ મૂવીનુ પોસ્ટર અને કયા કયા મોટા સ્ટાર આ મૂવીમાં જોવા મળવાના છે.