સરપ્રાઈજેસથી ભરેલું હશે આ વખતે પ્રિયંકાનો બર્થડે નિક જોનાસએ કરી સ્પેશલ સ્ક્રીનિંગ

Last Updated: મંગળવાર, 17 જુલાઈ 2018 (15:05 IST)
પ્રિયંકા ચોપડા જ્યારેથી બોલીવુડમાં પરતઆવી છે તેણે દરેક દિવસ સુર્ખિયો લીધી છે. એ તેની ફિલ્મોથી ચર્ચાથી વધારે તેમના રિલેશંશિપને લઈને ચર્ચામાં છે. હૉલીવુડના પૉપ સ્ટાએઅ નિક જોનાસની સાથે પ્રિયંકાનો રિલેશનશિપ વધી રહ્યા છે. 
 


આ પણ વાંચો :