જ્યારે નિક જોનસે પ્રિયંકાને પાણીમાં ધકેલી..

priyanka
Last Updated: મંગળવાર, 23 જુલાઈ 2019 (15:12 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ માયામીમાં એંજોય કરી રહ્યા છે. તેમના વેકેશનના અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા અને નિકની મસ્તીના ફોટો સામે આવ્યા છે. આ તસ્વીરમાં પ્રિયંકા પાણીમાં પડતી દેખાય રહી છે. સૌથી મજેદાર વાત એ છે કે તેને નિક એ પાણીમાં ધકેલી છે.
priyanka
થોડા દિવસ પહેલા પ્રિયંકાનો બર્થડે હતો. આ અવસર પર તેમની માત મધુ ચોપડા અને પરિણિતી ચોપડા પણ પહોંચી હતી. પ્રિયંકાએ નિક અને પરિવારના લોકો સાથે બર્થડે ઉજવ્યો. ત્યારબાદ માયામી બીચ ની તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે.
priyanka


પ્રિયંકા પોતાના 37માં જન્મદિવસ પર માયામી પહોંચી અને અહીની સુંદર તસ્વીરો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રિયંકાને આ આઉટિંગ એક વધુ તસ્વીર સામે આવી છે. જેમા નિક કોઈ અન્ય સાથે વાત કરી રહ્યો છે અને પ્રિયંકા પાણીમાં પડતી દેખાય રહી છે. ધ્યાનથી જોશો તો પ્રિયંકાના પગ પર નિકનો હાથ દેખાય રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મજાકમાં
નિકે પ્રિયંકાને પાણીમાં ધક્કો માર્યો હતો. પાણીમાં પડ્યા પછી એક વધુ તસ્વીર દેખાય રહી છે જેમા તે લાઈફ સેવિંગ જેકેટ પહેરી રહી છે.


આ પણ વાંચો :