ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (13:57 IST)

પ્રિયંકા ચોપડાએ યૂએસ પ્રેસિડેંટ joe Bidena થી તરત વેક્સીન મોકલવાની અપીલ- લખ્યુ મારા દેશની સ્થિતિ ખરાબ છે.

Priyanka chopra
ભારતમાં કોરોના મહામારીથી મચી હાહાકારથી પ્રિયંકા ચોપડા પણ પરેશાન છે. તેણે અમેરિકાના પ્રેસિડેંત જો બાઈડેનને ટેગ કરતા મેસેજ લખ્યુ કે તેને તેમના દેશની સ્થિતિ પર ચિંતા જણાવી છે અને જે ગુજારિશ કરી છે કે શું તે તરત ભારતને વેક્સીન આપી શકે છે. પણ પ્રિયંકાના ટ્વીટ પર લોકોએ જવાબ આપ્યુ છે કે તેને આ ટ્વીટ પહેલા જ કરી નાખવુ જોઈએ. 
પ્રિયંકાએ લખ્યુ તરત મોકલી શકો છો વેક્સીન 
પ્રિયંકા ચોપડા ટ્વીટ કર્યુ છે કે મારું દિલ તૂટી રહ્યો છે. ભારત કોવિડ 19થી તડપી રહ્યો છે અને યૂએસએ જરૂર થી 550 મિલિયન વેક્સીનનો ઑર્ડર કરી નાખ્યુ છે. પ્રિયંકાએ યૂએસ પ્રેસિડેંટ વાઈટ હાઉસ ચીફ સાથે ઘણા લોકોને ટેગ કરતા લખ્યુ કે એસટ્રજેનેકા આખી દુનિયાની સાથે શેઉઅર કરવા માટે થેંક્યૂ પણ મારા દેશની સ્થિતિ ખૂબજ ખરાબ છે.  શું તમે ભારતની સાથે તરત વેક્સીન શેયર કરી શકો છો.