રાધિકા આપ્ટે - બિકિનીમાં લાગી રહી છે એકદમ હોટ

radhka apte
Last Modified શનિવાર, 27 એપ્રિલ 2019 (18:23 IST)
પર એક ફોટો શેયર કર્યો છે. જેમા તે બોટના કિનારે બેસી છે. આ દરમિયાન તે વાઈટ એંડ બ્લેક સ્ટ્રાઈપ બિકિની પહેરેલે દેખાય રહી છે. સાથે જ તેણે કાળા ચશ્મો લગાવ્યો છે. ફોટો શેયર કરતા રાધિકાએ લખ્યુ, મેં બોટ પર બેસવા માટે સૌથી કોમન સ્થાન પસંદ કર્યુ.
Raradhika Apte
બિકિની પહેરેલ રાધિકા બોટ કિનારે ભલે કૈજુઅલ અંદાજમાં હોય પણ તસ્વીરમાં તેની ફિટ બોડી અને એબ્સ જોઈ શકાય છે. તેનો આ અવતાર એકદમ હોટ અને સેક્સી છે. ફેંસને તેનો આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.
Raradhika Apteઆ પણ વાંચો :