1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Raees: Shah Rukh Khan-starrer trailer will release on December 7

શાહરૂખની રઈસનુ ટ્રેલર સાત ડિસેમ્બરે રજુ થશે

શાહરૂખ
શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઇસને પગલે ખૂબ જ ચર્ચામાં છે. નવ શહેરોમાં ટ્રેલર લોન્ચ દરમિયાન શાહરૂખ ખાન એકસાથે પોતાના દર્શકો સાથે વાતચીત કરવાનો છે. રઇસનું ટ્રેલર સાતમી ડિસેમ્બરે 3500 સ્ક્રીન પર રિલીઝ થશે. આ પહેલીવાર હશે જયારે એક ટ્રેલરને આટલી મોટી ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સે જણાવ્યું હતું કે અમારો પ્રયાસ દેશના દરેક શહેરના સિનેમા થિયેટરોમાં રઇસનું ટ્રેલર પહોંચાડવાનો છે.
આગળનો લેખ
શું છે ગુજરાતી ફિલ્મોની હાલની સ્થિતી સુધરશે કે પછી પુનરાવર્તન થશે?