1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (12:32 IST)

રાજૂ શ્રીવાસ્તવની પત્નીએ જણાવ્યો કેવી છે પતિની તબીયત

raju srivastav
સ્ટાર કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના વિશે સમાચાર આવુઆ હતા જે તેનો બ્રેન ડેડ થઈ ગયો છે અને કોમેડિયન સુનીલા પાલએ જણાવ્યો હતો કે તેમની માત્ર શ્વાસ જ ચાલી રહી છે. સુનીલએ કહ્યુ કે મને લાગે છે કે તેમનો બ્રેન ફંકશન નથી કરી રહ્યો છે. પણ હવે રાજૂ શ્રીવાસ્તવના મેનેજર તેમના બ્રેન ડેડ થવાના સમાચારના ખંડન કરતા કહ્યુ છે કે તે માત્ર બેભાન છે. 
 
ઝૂઠી છે નિધન અને બ્રેન ડેડ થવાના સમાચાર 
રાજૂ શ્રીવાસ્તવના નિધન અને તેમના બ્રેન ડેડ થવા જેવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના પરિવારથી આ સમાચાર શેર નથી કરવા અને નેગેટિવ સમાચાર પર વિશ્વાસ ન કરવાની વિનતી કરાઈ રહી છે. આ વચ્ચે હવે રાજૂ શ્રીવાસ્તવના મેનેજર મકબૂલએ આ વિશે સફાઈ આપરા આ પ્રકારના સમાચારનો સખ્ત રૂપથી ખંડન કર્યો છે. 
 
રાજૂ શ્રીવાસ્તવના મેનેજરએ કહ્યુ બુધવાર રાત્રે 2 વાગ્યે ડાક્ટરએ જણાવ્યુ હતુ કે તેમની હેલ્થ ખૂબ ક્રિટિકલ છે પણ ત્યારથી લઈને અત્યારે સુધી 16 કલાક પસાર થઈ ગયા છે ડાક્ટર સતત તેમના ટ્રીટમેંટ પર કામ કરી રહ્યા છે. રાજૂ શ્રીવસ્તવની પત્ની શિખાએ પણ હવે તેમની સ્થિતિમાં સુધાર અને સ્થિતિને સ્ટેબલ જણાવ્યુ છે.