શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (14:30 IST)

રાખી સાવંતે કીધું કે તે અનૂપ જલોટાની સાથે નહાવા ઈચ્છે છે..

રાખી સાવંત ચર્ચિત મુદ્દા પર સાક્ષી આપી પોતાને ચર્ચામાં રાખે છે. ટ્રેડિંગ ટૉપિક્સ પર તેને એક્સપર્ટ રાયના લોકો ખૂબ મજા લે છે. 
 
જ્યારે થી બિગ બૉસમાં અનૂપ જલોટા અને જસલીન મથારૂની વિચિત્ર જોડી ચર્ચામાં રહી છે ત્યારે અનૂપ જસલીનના પાછળ રાખી હાથ ધોઈને પડી ગઈ. હવે તેણે એવી વાત કહી કે બધા હેરાન છે. 
 
બિગ બૉસના સ્પેશલ ટિક ટૉક સેશનમાં મેહમાન પહૉંચી રાખીએ કીધું કે તે અનૂપ જલોટાને ખરીદવા ઈચ્છે છે. આ સેશનના હોસ્ટ અપારશક્તિ ખુરાનાએ રાખીથી ઘણા મજેદાર સવાલ કર્યા અને રાખી પણ ચટપટા જવાબ આપ્યા. 
 
અપારશક્તિએ પૂછ્યું કે તે બિગ બૉસના સભ્યોથી શું માંગશે.. રાખીએ કીધું કે તે ઈચ્છે છે કે અનૂપ જલોટાને જસલીન તેને ડોનેટ કરી નાખે. નહી તો તે અનૂપને ખરીદી લેશે અને પછી અનૂપ જલોટાની સાથે શૉવર લેશે.