મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 નવેમ્બર 2018 (11:34 IST)

સારા ખાનનો બોલ્ડ વીડિયો બ્લેક હાર્ટ જોઈને ફ્રેંડ્સ બોલ્યા.. બુરકામાં રહો

કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અને વિદાઈ ફેમ એક્ટ્રેસ સારા ખાનની હાલ ખૂબ જામી રહી છે. બંને આજકાલ એકસાથે જોવા મળે છે. સારા ખાનનો તાજેતરમાં જ એક મ્યુઝિક વીડિયો બ્લેક હાર્ટ રજુ તહ્યો હતો. આ વીડિયોમાં સારા ન્યૂડ પોઝ આપતી જોવા મળી રહી છે. જો કે ફેંસને સારાનો આટલો બોલ્ડ અંદાજ ગમ્યો નહી અને તેમને મુસ્લિમ હોવાથી આ પ્રકારનુ કામ ન કરવાની સલાહ આપી અને બુરકામાં રહેવાનુ કહ્યુ. પછી તો શુ હતુ સારા અને રાખીએ આ વિશે પ્રેસ કૉન્ફેંસ કરી નાખી. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#blackheart #checkitout #judgemenow link in bio

A post shared by sara khan (@ssarakhan) on

મીડિયા સામે રાખી સાવંત અને સારાએ પોતાના મ્યુઝિક વીડિયો પર વાત કરી. રાખીએ કહ્યુ - લોકોની નજર વીડિયોના એ સીન પર કેમ જઈ રહી છે જેમા સારા ન્યૂડ થઈને ખુદને કૉટનથી ઢાકવાનો પ્રયત્ન કરી રહી છે. રાખીએ કહ્યુ - તેમા કોઈ વિવાદ ન થવો જોઈએ. 
 
આગળ સારા કહે છે કે - ફક્ત એટલા માટે કે મુસલમાન કમ્યુનિટીમાં કહેવાય છે કે છોકરીઓએ પડદામાં રહેવુ જોઈએ. તો મુસલમાન ક્મ્યુનિટીમાં કેમ એવુ નથી કહેવામાં આવતુ કે છોકરાઓએ આંખોમાં પડદો કરવો જોઈએ. આ વચ્ચે રાખી કહે છે કે - તેને કોટનથી પડદો કર્યો જ છે. પછી વિવાદ કેમ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે મ્યુઝિલ વીડિયો પર લોકો સારાને ટ્રોલ કરી રહ્યા છે તેમા તેણે ન્યૂડ પોઝ આપ્યા છે. સોશિયલ મીડિયા પર અપલોડ આ વીડિયોમાં યૂઝર્સે અનેક આપત્તિજનક કમેંટ કરી છે. સારા ખાને આ વીડિયોને ખુદની અવાજ આપી છે અને તે આની પ્રોડ્યૂસર પણ છે. 
 
સારા કહે છે કે હુ ખુદને માટે મુસ્લિમ છુ. મારી ફક્ત એક જ ફરિયાદ છે કે એ લોકો માટે જે દરેક વાતમાં બુરકા બુરકા કરે છે. એ લોકોએ શરમ કરવી જોઈએ. ખુદ પર કે તેઓ ફક્ત એ જ વસ્તુ કેમ જોઈ રહ્યા છે.  મહિલાઓને ઈજ્જત સૌથી વધુ હોવી જોઈએ કારણે અમે જ તમને જન્મ આપ્યો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sara Khan entertainment presents