સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 26 નવેમ્બર 2018 (15:35 IST)

9 શાનદાર ફોટા.... સુંદર મહિલા પ્રિયંકા ચોપડાના

priyanka chopra wedding
લૉસ એજિલ્સ સ્થિત સોશલ મીડીયા બજનેટ દ્વારા કરેલ એક સર્વેક્ષણમાં પ્રિયંકા ચોપડા વિશ્વની બીજી સૌથી ખૂબસૂરત મહિલા ચૂટી ગઈ ચે. પ્રિયંકાના બધા વિશ્વને પાછળ મૂકતા આ મંજિલ મેળવી છે. હવે તેમની ખૂબસૂરતીના દીવાના આખી દુનિયામાં ફેલાઈ ગયા છે. આ વાતના સાક્ષી પણ છે. 
 
પ્રિયંકા ખૂબ સ્ટાઈલિશ છે . ક્યાં કઈ રીતે રજૂ થવું છે એ ખૂબ જાણે છે. આ કારણે જ એ દરેક જગ્યા આકર્ષણના કેન્દ્ર છે. તેમના સેક્સી ફિગર, લુક અને સ્ટાઈલના કારણે તેને સુંદર માન્યું છે . આ છે 9 શાનદાર ફોટા જેમાં એ સ્ટાઈલિશ અને સેક્સી નજર આવી રહી છે.