શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (12:07 IST)

ઈશા ગુપ્તાએ કરી બોલ્ડ્નેસની હદ પાર,જુઑ ફોટા

બૉલીવુડની હોટ અને સેક્સી અભિનેત્રી ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા તેમની ગ્લેમરસ અને હૉત ફોટો શેયર કરીને ધમાલ મચાવતી રહે છે. અત્યારે જ ઈશાનો બિકનીમાં ફોટોશૂટ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યું છે. 
ઈશા ગુપ્તા  આ બિકની ફોટામાં ખૂબ હૉટ લાગી રહી છે. આ ફોટામાં તે કોઈ ડાર્ક સ્વિમિંગ પુલમાં જોવાઈ રહી છે. ઈશાની આઅ ફોટા ખૂબ બોલ્ડ છે. 
આ લેટેસ્ટ ફોટામાં ઈશા બ્લેક એંડ વ્હાઈટ અવતારમાં નજર આવી રહી છે. ઈશાની આ ફોટાને શેયર કરી કેપ્શનમાં લખ્યુ- looking for my.ઈશાના આ ફોટા પર અત્યાર સુધી 2 લાખથી વધારે લાઈક્સ આવી ગયા છે. 
થોડા દિવસ પહેલા પણ ઈશાએ બિકનીમાં તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. ઈશા ફોટોને ખૂબ પસંદ કરાઈ રહ્યા છે. અત્યારે જ ઈશા જેપી દત્તાની પલટન ફિલ્મમાં નજર આવી હતી.