1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. raza-murad-says-country-is-not-someone-property

આ દેશ કોઈના બાપનો નથી - રઝા મુરાદ

આ દેશ કોઈના બાપનો નથી - રઝા મુરાદ
અસહિષ્ણુતા સંબંધી શાહરૂખ ખાન પછી આખા દેશમાં બબાલ ઉભો થઈ ગયો. જ્યા શાહરૂખ ભાજપા નેતાઓના નિશાન પર છે તો બીજી બાજુ કોંગ્રેસ સહિતના અન્ય દળ શાહરૂખના સમર્થનમાં આવ્યા છે. 
 
આ દરમિયાન ફિલ્મ અભિનેતા રઝા મુરાદે શાહરૂખના નિવેદનનુ સમર્થન કરતા કહ્યુ કે આ દેશ કોઈના બાપનો નથી. અમને અહી રહેવા માટે કોઈનું સમર્થન અને રહેમની જરૂર નથી. આ પ્રકારની નિવેદનબાજી પર રોક લાગવી જોઈએ. બીજી બાજુ રાજદ નેતા લાલૂ યાદવે પણ શાહરૂખનુ સમર્થન કરતા ભાજપા અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને રાષ્ટ્રદ્રોહી બતાવ્યા છે.  
About Writer
નવી દિલ્હી.