શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (13:58 IST)

એક્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે બિગ બૉસ 12ની આ બ્યૂટીફુલ કંટેસ્ટેંટ

Roshmi banik એક્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે બિગ બૉસ 12ની આ બ્યૂટીફુલ કંટેસ્ટેંટ
સબા ખાન અને રોમિલ ચૌધરી પછી બિગ બૉસ 12ની એક બીજી અને કૉમનર કંટેસ્ટેંટની કિસ્મત ચમકશે. તમને રોશમી બનિક યાદ છે? જે કૃતિ વર્માની સાથે આવી હતી. આમ તો તે એક અઠવાડિયામાં જ એલિમિનેટ થઈ ગઈ હતી પણ તે એક અઠવાડિયામાં તે બધાના દિલ જીતવામાં સફળ રહી ખબર છે કે કલકત્તા ગર્લ રોશમી બનિક જલ્દી જ એક્ટિંગ ડેબ્યૂ કરશે. 
 
રિપોર્ટસ મુજબ તે ટીવી "ઈશ્ક શુભાબ અલ્લાહ" ના સ્પિનમાં નજર આવશે. આ એક ડિજિટલ સીરીજ થશે જે જી 5 પર આવશે. 19મેથી તેની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. 
 
શોમાં રોશમી લીડ કેરેક્તરની મિત્રના રોલમાં જોવાશે. એકતા કપૂર દિલ હી તો હૈ 2માં નજર આવી પારસ કલનાવત આ શોમાં લીડ રોલ કરશે. તેમજ એક શ્રૃંગાર સ્વાભિમાનની એક્ટ્રેસ અંકિતા શર્મા તેમના અપોજિટ નજર આવશે. 
 
પણ કેટલાક સમય પહેલા ખબર આવી હતી કે રોશમી ઉલ્લૂ એપના વેબસીરીજમાં આરવ ચૌધરીના અપોજિટ કામ કરશે.