અજય દેવગનનો ડિજીટલ ડેબ્યૂ રૂદ્ર નામની વેબસીરીજ કરશે

Last Modified મંગળવાર, 27 એપ્રિલ 2021 (11:57 IST)
અજય દેવગન ડિજીટલ ડેબ્યૂ કરી રહય છે. તે ડિજ્ની પ્લસ માટે એક વેબસીરીજ કરશે હે બ્રિટિશ ડ્રામા સીરીજ લૂથરનો હિંદી રીમેક થશે. આ વાત આજે ઑફીશિયલ જાહેરાત થઈ ગઈ છે.

આ સીરીજનો નામ હશે રૂદ્ર દ એજ ઑફ ડાર્કનેસ અને તેને મુંબઈમાં શૂટ કરાશે. આ ક્રાઈમ ડ્રામા સીરીજ હશે.

અજય દેવગનનો ડિજીટલ ડેબ્યૂ એક મોટા બૉલીવુડ સિતારાનિ ડિજીટલ ડેબ્યૂ છે અને ક્યાં ન કયાં આ સિનેમાઘરો માટે ઝટકો છે.


આ પણ વાંચો :