શનિવાર, 15 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 એપ્રિલ 2021 (17:59 IST)

મિનિષા લાંબા તેમના તલાકને લઈને બોલી ખુશ રહેવું વધારે જરૂરી

minisha lamba
ફિલ્મ એક્ટ્રેસ મિનિષા લાંબાએ ઘણા રેસ્ટૉરેંટના માલિક રિયાન થમથી લગ્ન રચાયો હતો. બધુ સારું ચાલી રહ્યો હતો. પણ છેલ્લા વર્ષ મિનિષાએ તલાક લઈ લીધો. મિનિષાએ આ પગલા તેમના ફેંસને ચોકાવવું સ્વભાવિક હતો. 
 મિનિષાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે જીવનમાં આગળ વધવુ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ વાત કે ખુશ રહેવું જરૂરી છે. જો કોઈ વસ્તુ કામ નહી કરી રહી હોય તો તેનાથી જુદો થવું જ સારું છે. આજે અમારી પાસે તેના માટે વિક્લપ છે અમે અલગા અને કોઈ કલંક નથી. 
 
મિનિષાએ બૉલીવુડમાં અહીં ફિલ્મથી શરૂઆત કરી હતી. ફિલ્મ ક્રિટિક્સએ તેના વખાણ કર્યા હતા. પણ બૉક્સ ઑફિસ પર ફિલ્મ અસફળ રહી હતી અને મિનિષાએ તેનો ભુગતવો પડ્યો.