બ્લેક શોર્ટ ડ્રેસમાં સુહાના ખાનનો Hot અંદાજ, મિત્રો સાથે શેયર કર્યા ફોટા

suhana
Last Updated: સોમવાર, 19 એપ્રિલ 2021 (14:08 IST)
બૉલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાનાખાન બૉલીવુડના સૌથી ચર્ચિત સ્ટાર કિડસમાં ગણાય છે. તેણે ફિલ્મોમાં ભલે જ એંટ્રી નહી લીધી છે. પણ સોશિયલ મીડિયા પર તેની
ફેન ફોલોઈંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. તેમજ સુહાના પણ તેમના ફેંસ વચ્ચે ચર્ચામાં બની રહેવા માટે દરરોજ તેના રોચક ફોટા શેયર કરતી જોવા મળે
છે. તાજેતરમાં જ સુહાના એક વાર ફરીથી કેટલાક આવા જ કારણોથી ઈંટરનેટ પર છવાઈ છે. તેણે બ્લેક શાર્ટ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યુ છે.
સુહાના ખાનએ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર સ્ટોરીમાં તેમને3એ મિત્ર સાથે એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં બ્લેક ડ્રેસ અને બ્લેક જેકેટ પહેરી નજર આવી રહી છે. આમિત્ર સાથે ફોટા શેયર કરતા

સુહાનાએ જણાવ્યુ કે તે તેમની આ મિત્રને મિસ કરી રહી હતી. જ્યાં બ્લેક આઉટફિટમાં સુહાના ગ્લેમરસ જોવાઈ રહી છે. તેમજ રેડ ટૉપ અને બ્લૂ જીંસમાં તેમની મિત્ર પણ કઈક ઓછી નહી લાગી રહી.

સુહાના ખાન જેટલો લાઈટ લાઈટથી દૂર રહે છે. તેટલા જ ફેંસ તેના વિશે જાણવા માટે એક્સાઈટેડ રહે છે. આ જ કારણે તેમની કોઈ પણ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. તેમજ

સુહાનાએ ઈંસ્ટાગ્રામ અકાઉંટને જોતા ખબર પડે છે કે તે ખૂબ સોશિયલ છે. સુહાના તેમના મિત્રોની સાથે ફોટા શેયર કરતી રહે છે. તેમજ અન્નયા પાંડે શનાયા કપૂર સુહાના ખાનના મિત્રોમાં શામેલ છે.


આ પણ વાંચો :