સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (21:14 IST)

ગુજરાતી જોક્સ- જ્યારે મહિલાને જનાવી પૈસા વાળા લોકોની તાકાત

બે મહિલાઓ વાત કરી રહી હતી 
 
પ્રથમ- ખબર છે આપણા ગામના સરપંચ કોમામાં ચાલી ગયા 
 
બીજી- હા બેન પૈસા વાળા તો ક્યાં પણ જઈ શકે છે.