શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2023 (13:15 IST)

Salman Khan- સલમાન ખાન થયો ઘાયલ, ફોટો કર્યો શેર

salman khan injured Tiger 3
Salman kHn injured-ટાઈગર 3ના રિ લીઝથી પહેલા મૉટી દુર્ઘટના 
સલમાન ખાન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3ની શૂટિંગમાં વ્યસ્ત છે. રિલીઝથી પહેલા જ અ ફિલ્મના ખૂબ ચર્ચા છે. સલમાન ખાનની સાથે આ ફિલ્મમા શાહરૂખ ખાન પણ કેમિયો કરતા નજર આવી શકે છે. તાજેતરમા સલમાન ખાન ટાઈગર 3 ની શૂટિંગના દરમિયાન ઘાયલ થઈ ગયા છે. સલમાન ખાનને ખભા પણ મોટી ઈજા થઈ છે. સલમાન ખાનએ તેમની એક ફોટા તેમના ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમા સલમાન ખાનના ખભા પણ પાટી બાંધેલી છે. 
 
Tiger Zinda hai  ઘણા રેકોર્ડ બનાવ્યા હતા
. સલમાન ખાન સ્ટારર સુપરહિટ ફ્રેન્ચાઈઝી ટાઈગરના 2 ભાગ રિલીઝ થઈ ગયા છે. વર્ષ 2017માં રિલીઝ થયેલ તેના છેલ્લા ભાગ ટાઈગર ઝિંદા હૈએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 22 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ વિશ્વભરમાં 433 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. ઉપરાંત, આ ફિલ્મે ભારતમાં 124 કરોડની કમાણી કરી હતી.