Salman Khanના થપ્પડનો સ્વાદ ચાખી ચૂક્યા છે આ લોકો

Last Updated: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (18:16 IST)
એશ્વર્યા પર સલમાન બહુ વધારે અધિકાર જમાવતા હતા. એ એશ્વર્યાને કહેવા લાગ્યા હતા કે આ હીરોની સાથે કામ કરો, તેની સાથે ન કરવું, જે પણ હીરોની સાથે એ ફિલ્મ કરતી તેની સાથે સલમાન એશ્વર્યાના નામ જોડી નાખતો. આ કારણે એશ્વર્યાએ તેનાથી મળવું બંદ કરી નાખ્યું તો એ તેમના ઘરે પહોંચીને હંગામો કરવા લાગ્યા. આ વાત એશ્વર્યાના માતા-પિતાને પસંદ ન આવી. ઈંટરવ્યૂહમાં સલમાને કીધું કે એશ્વર્યા કઈક પણ ખોટું નહી કર્યું. એ પણ હોતા તો આમજ કરતા. આ ઘટનાઓ પછી એશ્વર્યાના સલમાન સાથે સંબંધ ખત્મ કરી લીધા અને પછી અભિષેક બચ્ચનથી લગ્ન કરી લીધું. 


આ પણ વાંચો :