સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (10:08 IST)

સારા અલી ખાન બીચ પર પોઝ આપતી જોવાઈ અને તેના મોર્નિંગ મૂડની તસવીરો શેયર કરી

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં સારાએ તેના મેન્ડે માર્નિગ મૂડને શેર કર્યો છે.
 
ખરેખર, સારાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે દરિયા કિનારા પર પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેરી છે.
ખરેખર, સારાએ તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે દરિયા કિનારા પર પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેરી છે.