ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (09:47 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્નીના જોક્સ મજેદાર

સવારે પત્ની બોલી કે 
 
પતિ-પત્નીનો રિશ્તા રોટી અને શાક જેવું હોય છે 
 
હું પણ એવું જ વિચારું છુ
 
પણ આ 
 
 
પાડોશન 
રૂપી અથાણાનું શું કરુ 
જેના વગર ભોજનનો મજા જ નથી