વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમનો ટીઝર આવ્યુ સામે આ દિવસે અમેજન પ્રાઈમ વીડિયો પર થશે રિલીજ

Last Modified મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (12:26 IST)
બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ નો ફેંસને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિક્કી સ્વતંત્રતા સેનાની સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં નજર આવશેૢ શૂજીત સરકારે ફિલ્મનો નિર્દેશન કર્યો છે. જ્યારે કિનો વર્ક્સની સાથે મળીને રાઈજિંગ સન ફિલ્મસએ આ અમેજન ઓરિજીનલ મૂવીને પ્રોડ્યૂસ કર્યો છે.

તેમજ હવે અમેજન પ્રાઈમ વીડિયોએ આ વિક્કી કૌશલની સરદાર ઉધમનો ટીઝર રીલીજ કર્યો છે. આ ફિલ્મ દશેરાના દરમિયાન 16 ઓક્ટોબર 2021ને અમેજન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થવા માટે તૈયાર છે.આ પણ વાંચો :