ભાભીજી ઘર પર હૈ ની અનિતા ભાભીએ કરાવ્યું બેબી બંપની સાથે ફોટોશૂટ

Last Modified ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (11:21 IST)
ટીવીના પોપ્યુલર કૉમેડી શો ભાબીજી ઘર પર હૈ કી અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન મા બનવા વાળી છે. તેને તેમની પ્રેગ્નેંસીની ખબર સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરી દીધી હતી. સૌમ્યાએ 2016માં તેમના બ્વાયફ્રેડ સૌરભ દેવેન્દ્ર સિંહથી લગ્ન કરી હતી.
આ દિવસો સૌમ્યા તેમના પ્રેગ્નેંસી પીરિયડ એંજાય કરી રહી છે. તાજેતરમાં સૌમ્યા બેબી બંપની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેની ફોટા તેને તેમના ફેંસની સાથે શેયર કરી છે. ફોટાશૂટમાં સૌમ્યા મેહરૂન કલરની શાર્ટ ડ્રેસ પહેરી બેબી બંપ ફ્લાંટ કરતી જોવાઈ રહી છે. સૌમ્યાએ જણાવ્યું કે આ તેના માટે સૌથી સુંદર ફીલીંગ છે.
સૌમ્યાએ તેમના કરિયરની શરૂઆત ફિલ્મ જબ વી મેટમાં કરીના કપૂરની બેનની ભૂમિકા કરી હતી. સૌમ્યા ટંડન ટીવી શો ભાબીજી ઘર પર હૈ માં અનીતા ભાભીની ભૂમિકા ભજવે છે. ફેંસ તેના ભૂમિકાને ખૂબ પસંદ કરે છે.


આ પણ વાંચો :