શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (17:31 IST)

શમા સિકંદરનો હોટ અંદાજ અને શાનદાર મેસેજ

વગર ફિલ્મ અને ટીવી શોના પણ કેવી રીતે ચર્ચિત રહેવાય આ વાત કોઈ શમા સિકંદરથી શીખવું. રોજ તે તેમના હોટ ફોટાથી લોકોના મગજમાં તે બની રહે છે. 
સોશિયલ મીડિયા પર તે ખૂબ સક્રિય છે અને સમય સમય પર તેમના ફેંસને ફોટા જોવા માટે મોજૂદ રહે છે. સોશિયલ મીડિયા ન હોત તો કદાચ ઘણા લોકો શમા જેવી સુંદરીઓને ભૂલી ચૂકી હશે. 
તાજેતરમાં શમાએ તાજેતરમાં એક ફોટા શેયર કર્યું જેમાં તે હમેશાની રીતે સુંદરજ નજર આવી રહી છે. શમાએ મેસેજ ખૂબ સારું લખ્યું છે. 
 
તે લખે છે કે મારા માટે સુંદરતા માટે માને છે કે તમે જેવા છો તેમાં ખુશ રહો. તમે તમારા તે જ રૂપમાં જાણો અને સ્વીકારીએ. આ મેસેજ તે લોકો માટે છે જે તેમના લુકને લઈને હમેશા પરેશાન રહે છે.