1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (17:56 IST)

200 કરોડના બજેટમાં બનશે શક્તિમાન ફિલ્મ

shaktimaan
Shaktimaan- બાળપણનો સાથી અને દરેકનો પ્રિય શક્તિમાન (Shaktimaan) ટૂંક સમયમાં મોટા પડદા પર આવવા જઈ રહ્યો છે. હા, આઇકોનિક ટીવી શોને ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં ફિલ્મ તરીકે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
 
મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર ફિલ્મ 'શક્તિમાન' વિશે કેટલાક એવા ખુલાસા કર્યા છે, ખુશખબર આપતા મુકેશ ખન્નાએ કહ્યું કે શક્તિમાનની ફિલ્મ બની રહી છે અને તેનું નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવશે.
 
તેણે કહ્યું કે, “હું ચોક્કસપણે ફિલ્મમાં હોઈશ. દરેક વ્યક્તિ જાણે છે કે મારા વિના શક્તિમાન બની શકે નહીં. ખન્નાએ કહ્યું કે આ ફિલ્મ 200-300 કરોડના જંગી બજેટમાં બનશે.