ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (12:58 IST)

Swara Bhasker Pregnant: સ્વરા ભાસ્કરના ઘરે ગૂંજશે કિલકારી

Swara Bhasker Pregnant: સ્વરા ભાસ્કરના ઘરે ગૂંજશે કિલકારી, પતિ ફહદ સાથે બેબી બંપ જોવાતા કરી પ્રેગ્નેંસીની અનાઉસમેંટ 
 
બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ખૂબ ચર્ચામાં છે. ગયા 3 મહીના પહેલા જ એક્ટ્રેસ લગ્નના બંધનમાં બંધાયા છે. હવે લગ્નના માત્ર ત્રણ મહીનામા જ એક્ટ્રેસએ તેમના ફેંસને ગુડ ન્યુઝ ને આપવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરનું ઘર ગુંજવા જઈ રહ્યું છે. અભિનેત્રીએ પતિ ફહાદ સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.