સંબંધિત સમાચાર
- Salman Khan- સલમાન ખાન થયો ઘાયલ, ફોટો કર્યો શેર
- Happy Birthday Nawazuddin Siddiqui: કેમિસ્ટથી લઈને વૉચમેન સુધી- સી ગ્રેડ ફિલ્મોમાં કર્યો કામ
- Birthday- કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી કિસ કરી હતી
- Cannes Film Festival 2023: ઉર્વશી રૌતેલાનો હાર જોઈને લોકોને યાદ આવ્યો મગરમચ્છ
- HBD Madhuri - સલમાન ખાનથી વધુ ફી લેવાનો મોહિનીએ બનાવ્યો હતો રેકોર્ડ, જાણો માધુરી વિશે 10 રસપ્રદ વાતો
ઉર્વશીએ બંગલો 190 કરોડમાં ખરીદ્યો
ઉર્વશી ખૂબ ચર્ચામાં રહે છે. હવે એક વાર ફરી તેમના ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ વખતે મુંબઈમાં તેમના દ્વારા ખરીદેલુ મોંઘુ ઘર (Urvashi Rautela Luxurious Apartment ) ચર્ચામાં છે. ઉર્વશી હવે મહાન ફિલ્મકાર યશ ચોપડા પરિવારની પડોશન બની ગઈ છે. ઉર્વશીએ આ બંગલો 190 કરોડમાં ખરીદ્યુ છે.
ઘરની બહાર એક સુંદર બગીચો છે. તેમાં પર્સનલ જિમ પણ છે. સુંદર ઈન્ટીરીયરવાળા આ બંગલામાં દરેક વસ્તુ હાજર છે. ઉર્વશીએ તેનું ઈન્ટીરીયર પોતાના હિસાબે કર્યું છે અને તેમાં આધુનિક કલા છે.