ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 6 જૂન 2023 (14:27 IST)

શાહરૂખના એડ શૂટમાં દીપડો આવ્યો

shahrukh khan
મુંબઈના નેશનલ પાર્કમાં શૂટિંગ ચાલી રહ્યું હતું
 
મુંબઈ નેશનલ પાર્કમાં બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. શાહરૂખ ખાનની નોકિયા એડનું શૂટિંગ પણ આ જંગલના તુમની બડા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.
 
SRK એ ખુદ મીડિયાને આ માહિતી આપતા કહ્યું કે એક દિવસ શૂટિંગ દરમિયાન આ સેટ પર એક દીપડો આવ્યો, આ જંગલના તુમની બડા વિસ્તારમાં શાહરૂખ ખાનની નોકિયા એડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એક દિવસ હું શૂટિંગ દરમિયાન કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ટીમના કેટલાક છોકરાઓએ ફોન કર્યો કે દીપડો આવી રહ્યો છે. દીપડાને જોઈને બધા ડરી ગયા, કેટલાક જઈને વેનિટી વાનમાં બેસી ગયા.