કોરોનાની ચપેટમાં આવ્યો શિલ્પા શેટ્ટીનો પરિવાર કહ્યુ પાછલા 10 દિવસ

Last Modified શુક્રવાર, 7 મે 2021 (15:43 IST)
કોવિડ 19નો કહેર આખા દેશની સાથે સાથે બૉલીવુડ જગત પર પણ જોવા મળી રહ્યુ છે. અત્યારે સુધી ઘણા સિતારા અને તેમના પરિવાર કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમજ હવે શિલ્પાનો પરિવાર પણ કોવિડની
ચપેટમાં આવી ગયો છે.
આ વાતની જાણકારી પોતે અભિનેત્રીએ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

છેલ્લા 10 દિવસ રહ્યા મુશ્કેલ
શિલ્પાએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક નોટ શેયર કર્યો છે. આ નોટમાં લખ્યો છે છેલ્લા 10 દિવસ અમારા માટે એક પરિવારના રૂપમાં અઘરા રહ્યા છે. મારા સસરા કોવિડ 19 સંક્રમિત થઈ ગયા, ત્યારબાદ દીકરી સમીશા, દીકરો વિયાન, મારી માતા અને આખરે રાજ પણ્ તે બધ આધિકારિક દિશાનિર્દેશોના મુજબ ઘરે જ રૂમમાં આઈસોલેશનમાં છે અને ડાક્તરની સલાહથી ચાલી રહ્યા છે.
ઈન હાઉસ સ્ટાફ સભ્ય પણ સંક્રમિત
શિલ્પા શેટ્ટીએ તેમના પોસ્ટ આગળ લખ્યુ અમારા ને ઈન હાઉસ સ્તાફ સભ્ય પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે તેમની પણ સારવાર ચાલી રહી છે. ભગવાની કૃપાર્હી દરેક કોઈ ઠીક થઈ રહ્યો છે. મારો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોટોકોલના મુજબ બધા સુરક્ષા ઉપાયોના પાલન કરાયો છે. અમે ત્વરિત મદદ અને પ્રતિક્રિયા માટે BMC અને અધિકારીઓના આભારી છે.આ પણ વાંચો :