મૌની રૉયના સ્ટાઈલિશ આઉટફિટથી મોંઘુ નિક્ળ્યો પર્સ આટલી કીમતમાં ખરીદી શકો છો 6-7 ડ્રેસેસ

mouni roy
Last Updated: ગુરુવાર, 6 મે 2021 (17:47 IST)
મૌની રૉય તેમના ફૈશનેબલ અંદાજથી ફેંસને એંટરટેન કરે છે. ઈંડિયન વેયર્સ હોય કે પછી  વેસ્ટર્ન આઉટફિટસ બન્ને જ લુક્સમાં મૌની ખૂબ સુંદર નજર આવે છે. મૌની સતત ઈંસ્ટાગ્રામ પર એવા સરસ લુક્સની ફોટા શેયર કરે છે. જેને તમે સમર સ્ટાઈલિંગ માટે ટ્રાઈ કરી શકે છે. તાજેતરમાં મૌનીએ દુબઈ ટ્રિપની સ્ટાઈલિશ ફોટા શેયર કરી છે. 
આ ફોટામાં મૌની નાઈટ લાઉંજ સૂટ પહેરી નજર આવી રહી છે. આ સ્ટાઈલિશ સૈટિન સિલ્ક લાઉંજમાં મૌની ખૂબ સુંદર લાગી રહી છે. ફુલ સ્લીવ્સ ટૉપ અને પેંટમાં ફેદર ટચ પણ છે જે આ આઉટફિટને ખૂબ યુનિક લુક આપી રહ્યા છે. તેની સાથે જ મૌનીએ એનિમલ પ્રિંટ સ્ટ્રેપી પમ્પસ પણ પહેર્યા છે. 
 
તેમજ તેમના ફોટાને લેવિશ ટચ આપવા માટે મૌનીએ Prada બ્રાંડનો શોલ્ડર બેગ પણ કેરી કર્યો છે. આ લુકની કીમતની વાત કરીએ તો મૌનીના આઉટફિટની કીમત 15,369 રૂપિયા છે. તેમજ તમને જાણીને હેરાની થશે કે મૌનીના આઉટફિટથી પણ મોંઘુ તેમનો પર્સ છે. જેની કીમત 1 લાખ 66 હજાર રૂપિયા છે. મૌનીના લુકને જોઈને કહેવાય છે કે કેજુઅલ સ્ટાઈલિંગના માટે આ લુક ખૂબ ડિફરેંટ છે. 


આ પણ વાંચો :