1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 મે 2021 (18:46 IST)

નિક્કી તંબોલીના કોરોના પૉઝિટિવ ભાઈનો નિધન દિલ ચીરતો પોસ્ટમાં લખ્યા તે હોસ્પીટલથી થાકી ગયા હતા

Nikki tamboli
નિક્કી તંબોલીના ભાઈ જતિનની કોવિડ 19 કૉમ્પિલકેશંસના કારણ નહી રહ્યા. મંગળવારે તેણે ઈંસ્ટાગ્રામ પર આ જાણકારી તેમના ફેંસ સાથે શેયર કરી. તેને ઈએમોશનલ પોસ્ટમાં જણાવ્યુ કે લાંબા સમયથી તેમના ભાઈ જતિનને વધુ ઘણી પરેશાનીઓ હતી. ગયા દિવસો કેટલીક ફોટા વાયરલ થઈ હતી. જેમાં તે ભાઈના જીવન બચાવવા માટે પૂજા કરતી જોવાઈ રહી હતી. 
નિક્કીના ભાઈ ઘણા દિવસોથી બીમાર હતો. 
નિક્કીએ ઈંસ્ટાગ્રામ પર લખ્યુ મારો ભાઈ માત્ર 29  વર્ષનો હતો. ઘના વર્ષથી ઘણી બધી બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. 20 દિવસ પહેલા મારા ભાઈને લંગ કોલેપ્સ થયા ગયા પછી હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો. તે 1 ફેફસાં પર જિંદો હતો. તેણે ટીબીની સાથે કોરોના થયો હતો. સાથે હૉસ્પીટલમાં નિમોનિયા પણ થઈ ગયો હતો. આજે સવારે તેમના દિલ ધડકવો બંદ કરી દીધું ભગવાન ઘણી વાર મને અને મારા પરિવારને બચાવ્યુ પણ કહે છે ના કે જે કિસ્મતમાં લખ્યુ હોય છે તેને કોઈ બદલી નહી શકે. 
ભાઈને ડેડિકેટ પોસ્ટ 
નિકીએ એક વધુ પોસ્ટ ભાઈને ડેડિકેટ કર્યો છે. તેમાં લખ્યુ છે કે અમે નહી ખબર હતી કે આ સવારે ભગવાન તમને બોલાવી લેશેૢ જીવનમાં અમે તમને ખૂબ પ્યાર કર્યા અને મર્યા પછી પણ કરતા રહીશ. તમને ગુમાવીને દિલ તૂટી ગયો છે.