શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 3 મે 2021 (09:54 IST)

કોરોના સંકટમાં મદદ માટે સુષ્મિતા સેનની અપીલ કહ્યુ- લોકો એક -એક શ્વાસ માટે લડી રહ્યા

bollywood news
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે હોસ્પીટલમાં બેડ, ઑક્સીજન સિલેડર્સ અને દવાઓની કમી જોવાઈ રહી છે. અત્યારે સ્થિતિ પર અભિનેત્રી સેનએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખ્યુ છે. 
માનવતાના દર સમયે આગળ 
સુષ્મિતાએ તેમની એક ફોટા સાથે લખ્યુ- "મારું દિલ તે લોકો માટે બેસી જાય છે જે એક એક-શ્વાસ માટે લડી રહ્યા છે" પ્રિયજનોના નિધન પર શોક જાહેર કરી રહ્યા છે. જિંદા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. દિહાડી મજૂરીની દુર્દશા. બધા કોવિડ વૉરિયર્સ, ચિકિત્સા અને સ્વયંસેવકો બન્ને સતત લાચારીથી લડી રહ્યા છે. પછી પણ માનવતા દર સમયે આગળ રહે છે.