રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 30 એપ્રિલ 2021 (09:42 IST)

Rishi Kapoor- બૉબી માટે અવાર્ડ ખરીદવાથી લઈને થોડી કંજૂસી સુધી જાણો ઋષિ કપૂરની ખુલ્લમ ખુલ્લા વાત

ગયા વર્ષ બૉલીવુડના ઘણા સિતારા ગુમાવી દીધા. તે સિતારામાંથી એક ઋષિઅ કપૂર પણ રહ્યા. આશરે બે વર્ષ સુધી કેંસરથી જંગ લડ્યા પછી 30 એપ્રિલ 2020ને ઋષિ કપૂર આ દુનિયાને આ અલવિદા કહી દીધું હતું. મુંબઈના ચંદનવાડીમાં ઋષિ કપોરનો અંતિમ સંસ્કાર કરાયું. ઋષિ ભલે જ આજે અમારી વચ્ચે નહી છે પણ તેમને સિનેમાં આપેલ ફાળો અને કિસ્સા હમેશા અમારા સાથે જિંદા રહેશે. પુણ્યતિથિના અવસર પર અમે તમને જણાવીશ કે ઋષિ કપૂરથી સંકળાયેલા કિસ્સા 
 
બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી 
ઋષિ કપૂરએ આશરે 5 દશક સુધી ફિલ્મોમાં કામ કર્યુ પણ ત્યારબાદ તેને એક વાતનો દુખ હમેશા રહ્યુ કે ફિલ્મોમાં વિશિષ્ટ ફાળો આપ્યા છતાંય તેને ભારત સરકારએ પદ્મશ્રી સમ્માન નહી આપ્યા. તેમજ આ સિવાય ઋષિ કપૂર દીકરા રણબીરની લગ્ન પણ નહી જોવાઈ શક્યા. જણાવીએ કે ઋષિ કપૂરએ તેમની ચોપડીમાં સ્વીકાર કર્યો હતો. રણબીર તેમની સાથે ઓછા જ ખુલ્યા હતા. 
 
થોડા કંજૂસ હતા ઋષિ કપૂર
ઋષિ કપૂર વિશે કહેવાતુ હતુ કે તે થોડા કંજૂસ હતા આવુ જ એક બનાવ નીતૂ કપૂરએ શેયર કર્યા હતા કે એક વાર ન્યૂયાર્કમાં અપાર્ટમેંટમાં પાત આવતાજ સવારની ચા માટે દૂધની એક બોટલ ખરીદવા ઈચ્છતી હતી. તે સમયે આશરે અડધી રાત થઈ ગઈ હતી. પણ ચિંટૂ માત્ર તે માટે એક દૂરની દુકાન પર ગયા કારણ કે ત્યાં સૂધ 30 સેંટ સસ્તો મળી રહ્યો હતો. 
 
રવિવારે રજા ઉજવતા હતા ઋષિઅ કપૂર 
સેલેબ્સના જીવનમાં કોઈ ફિક્સ રજા નહી જોય ક્યારે કોઈ દિવસ અને કયાં શૂટ કરવો પડે તે નક્કી નહી હોય. પણ ઋષિઅ કપૂર રવિવારે કામ નહી કરતા હતા. રવિવારે ઋષિ કપૂર માટે પરિવારનો દિવસ થયુ હતું. 
 
ખરીદ્યો હતો અવાર્ડ 
ઋષિ કપૂરએ મુખ્ય અભિનેતા તેમના સિનેમાઈ કરિયરની શરૂઆત 1973માં બૉબીથી કરી હતી પણ બાળ કળાકારના રૂપમાં તે ફિલ્મ "શ્રી 420" અને મેરા નામ જોકરમાં જોવાયા હતા. તેમની પ્રથમ ફિલ્મ માટે ઋષિ કપૂરને બેસ્ટ એક્ટરનો અવાર્ડ જીત્યો હતો.