1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 મે 2021 (21:14 IST)

સોશિયલ મીડિયા પર ઉડી મીનાક્ષી શેષાદ્રીના નિધનની અફવાહ ફેંસ આપવા લાગ્યા શ્રદ્ધાંજલી

meenakshi seshadri
કોરોનાવાયરસથી વધતા પ્રકોપના કારણે ઘણા રાજ્યોમાં લૉકડાઉન લગાવી દીધું છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં છે અને સોશિયલ મીડિયાથી એક-બીજાથી સંકળાયેલા છે. તેમજ સોશિયલ મીડિયા પર ક્યારે કઈ અફવાહ વાયરલ થઈ જાય તેનો કોઈ વિશ્વાસ નથી. ઘણી વાર સોશિયલ મીડિયા પર બૉલીવુડ સિલેબ્સના નિધનની અફવાહ ઉડી છે. 
 
હવે સોશિયલ મીડિયા પર ફિલ્મોની દુનિયાથી ગુમ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના નિધનને4એ ખબર આવવા લાગી. અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે કે90ના દશકની સુંદર એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીના કોરોનાના કારણે નિધન થઈ ગયો છે. પણ આ અફવાહ હતી. 
મીનાક્ષી શેષાદ્રી ઠીક છે. ગયા દિવસે એક ટીવી ચેનલ પર મીનાક્ષી શેષાદ્રી વિશે એક શો આવ્યો હતો. જેમાં તેની બૉલીવુડમાં એંટ્રીથી લઈને તેના અચાનકથી ગુમ થતા વિશે જણાવ્યો હતો. જે પછી શોની મિનાક્ષી શેષાદ્રી સુધી પહોંચવા માટે તેમના પરિવાર અને મિત્રોથી વાતચીત કરી છે.