સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 23 મે 2018 (12:11 IST)

(Photo)શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભ બચ્ચન સાથે કરી એક્ટિંગની શરૂઆત

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અભિનયની દુનિયાથી દૂર છે પણ તાજેતરમાં જ તેણે પણ અભિનયની શરૂઆત કરી જ લીધી. 
કલ્યાણ જ્વેલરી નામના બ્રૈંડના ટીવી કૈમ્પેનમાં તે પિતા અમિતાભ સાથે જોવા મળી. અમિતાભ કલ્યાણ જ્વેલરના ગ્લોબલ બ્રૈંડ એમ્બેસેડર છે. 

 
આ એડ ફિલ્મને જીબી વિજયે નિર્દેશિત કરી છે જે એક પિતા-પુત્રીની સ્ટોરી બતાવે છે. આ જાહેરાત જુલાથી જોવા મળશે.  જુઓ શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોગ્રાફ્સ