ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (12:19 IST)

#SIMMBA "સિંબા" નો ટીજર પોસ્ટર રીલીજ, દબંગ પોલીસ વાળા બન્યા રણવીર સિંહ

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પદ્માવતી પછી તેમના આવતા પ્રોજેક્ટ "સિમ્બા" માં નજર આવશે. રણવીર આ ફિલ્મમાં એક પોલીસ વાળાની ભૂમિકામાં જોવાશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનવનારી આ ફિલ્મ 28 ડિસેમ્બરે 2018ને રિલીજ થશે. 
કરણ જોહરએ આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેયર કર્યું છે. પોસ્ટરનો કેપ્શન આપતા તેણે લખ્યું “28 ડિસેમ્બર 2018!! પરત આવી રહ્યા છે રોહિત શેટ્ટી!!!!! સિંબાના રૂપમાં રણવીર સિંહ." 
 
તમને જણાવી નાખે કે રણબીરની આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ રેસ 3 થી ટક્કર લેશે. સલમાન આ ફિલ્મમાં એક્શન અવતારમાં નજર આવશે. રેસ 3 બૉબી દેઓલ પણ છે જે તેને સરસ બનાવે છે. હવે જોવું છે કે રણવીર સિંહ સલમાન પર ભારે પડે છે ?