શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (20:27 IST)

Birthday Spl: કથક ક્વીન સિતારા દેવી માટે ગૂગલે બનાવ્યું ડૂડલ

સર્જ ઈંજન ગૂગલે બુધવારે નૃત્ય સામજ્ઞી સિરાતા દેવીની 97મી જયંતીના અવસરે તેમના સમ્માનમાં ડૂડલ બનાવ્યું. ડૂદલમાં કથક નૃત્યાંગના ગુલાબી રંગના પરિધાનમાં નૃત્યની મુદ્રામાં નજર આવી રહી છે. 
 
જાણીતી કથક નૃત્યાંગના સિતારા દેવીનુ 24 નવેમ્બરે 2014 માં નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષની હતી. 
 
8 નવેમ્બરે  1920માં કોલકતામાં જન્મેલાં સિતારા દેવી તેમના પિતાએ સંગ્રહ કરી રાખેલી કવિતાઓ, કોરિયોગ્રાફી પરથી પ્રેરણા લીધી હતી. પોતાની આસપાસનાં શહેર અને ગામડાંના વાતાવરણથી પણ તેઓ પ્રેરિત હતાં.
 
તેથી લોકો બુલાવતા હતા ધન્નો 
જન્મના થોડા દિવસ પછી તેમના માતા-પિતાએ તેને નોકરાનીને આપી દીધું હતું. કારણકે તેમનો મોઢું વાંકો હતો. ત્યારબાદ નોકરાનીએ બાળપણમાં સિતારા દેવીની સેવા કરીને તેમનો મોઢું ઠીક કરી ફરીથી તેમના માતા-પિતાને પરત કરી દીધું. તેના ઘરમાં લોકો તેને ધનતેરસ પર જન્મ હોવાના કારણે તેને ધન્નો કહીને બોલાવતા હતા.  

સિતારા દેવીને સંગીત નાટક અકાદમી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોની સન્માનિત કરવામાં આવ્યા. સિતારા દેવીનુ સાચુ નામ ધનલક્ષ્મી હતુ. તેમનો જન્મ કલકત્તામાં સુખદેવ મહારાને ત્યા થયો હતો. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો