ગરમીથી દૂર ભાગવા સમુદ્ર કાંઠે પહોંચી સોફી ચૌધરી

Photo : Instagram
Last Modified ગુરુવાર, 30 મે 2019 (15:09 IST)
એક્ટ્રેસ અને મૉડલ સોફી ચૌધરી આ દિવસો રજા માળી રહી છે. ગરમીથી દૂર ભાગવા માટે તેને પાણીને પસંદ કર્યું અને તે સમુદ્ર કાંઠે ચાલી ગઈ છે.
Photo : Instagram

સોશિયલ મીડિયા પર તે સતત ફોટા અપલોડ કરી તેમના ફેંસને ખુશ કરી રહી છે.

Photo : Instagram
8 ફેબ્રુઆરી 1982ને જન્મી સોફીએ 2005માં બૉલીવુડમાં પગલા રાખ્યા હતા. 2009 સુધી તેમનો કરિયર સારી રીતે ચાલ્યુ પણ ત્યારબાદ કઈક પરેશાનીઓના કારણે તે પિછડી ગઈ.

Photo : Instagram
સોફી ચૌધરીએ તેમના કરિયરની શરૂઆતમાં ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા હતા.
ઈંગ્લેડમાં જન્મી સોફી ગાયિકા પણ છે. તેમના કેટલાક એલબમ પણ રજૂઆત થયા છે. ઝલક દિખલા જા 7માં તે નજર આવી ગઈ છે.


આ પણ વાંચો :