ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (12:45 IST)

આર્યનને આજે પણ ન મળ્યા જામીન : 3 દિવસ વધારે રહેવું પડશે જેલમાં, 13 ઓક્ટોબરે થશે સુનવણી

11 તારીખે થવાની હતી સુનવણી
આર્યન ખાન તેમજ પકડાયેલા અન્ય કથિત આરોપીઓની જામીનની અરજી પર કોર્ટે કહ્યું છે કે બુધવારે સુનવણી કરવામાં આવશે. આર્યનના વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ કોર્ટ પહોંચ્યા હતા.