મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (15:45 IST)

આર્યન ખાનએ NCB ને જણાવ્યુ કેટલા વર્ષથી લઈ રહ્યા છે ડ્રગ્સ પિતા શાહરૂખથી વાત કરતા રડી રહ્યા હતા

શાહરૂખ ખાનના દીકરા આર્યનને રવિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી છે. ક્રૂઝ પાર્ટીમાં રેવ પાર્ટીના દરમિયાન ઘણા લોકોની અટકાયત કરી લીધી છે. ત્યારબાદ આર્યન સાથે 8 લોકોની એનસીએ ધરપકડ કરી. રિપોર્ટસ મુજબ આર્યન ખાન ઈંટેરેગેશનના દરમિયાન રડી પડ્તા. તેણે આ પણ જણાવ્યા કે તે ક્યારે થી ડ્રગ્સ લઈ રહ્યા જતા. રવિવારે આર્યન, મુનમુન ધમેજા અને અરબાઝ મર્ચંટને પેટ્રોપોલિટન મજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો હતો. તેણે 4 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલાયો. 
 
4 વર્ષથી લઈ રહ્યા છે ડ્રગ્સ 
રિપોર્ટ મુજબ આર્યને એનસીબીને જણાવ્યુ કે તે 4 વર્ષથી ડ્રગ્સ લએ એરહ્યા છે. તે યૂકી દુબાઈ અને બીજા દેશોમા% રહ્યા તોય પણ ડ્રગ્સ લીધી હતી.  આર્યનાની સાથે તેમના મિત્ર અરબાઝ મર્ચંટની પણ ધરપકડ કરી છે. આર્યન તેની સાથે ક્રોઝ પાર્ટીમાં ગયા  હતા.