બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (15:04 IST)

Suhana Khan ની મદમસ્ત અદાઓએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, શાહરુખની દીકરીનો બાથટબનો VIDEO વાયરલ

suhana khan
suhana khan
- જાણીતી સ્ટાર કિડ છે સુહાના ખાન 
- સુહાના ખાને બાથટબમાં બતાવી અદા
- અભિનેત્રીની સુંદરતાના કાયલ થયા ફેંસ 
 
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ પર્સનાલિટી છે. સુહાના પોતાના પિતાની જેમ જ સ્ટારડમ એંજોય કરે છે. તે એક્ટિંગ ડેબ્યુ કરી ચુકી છે. જો કે મોટા પડદા પર તેનુ આવવુ હજુ બાકી છે પણ સુહાનાએ પહેલાથી જ ફૈન ફોલોઈંગ બનાવી લીધી છે. 
 
સુહાનાએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ 
આ પોપુલર સ્ટાર કિડ મોટેભાગે પોતાના ફોટો અને વીડિયો ને લઈને ચર્ચામાં રહે છે. સુહાનાની ગ્લેમરસ પર્સનાલિટી સૌને પસંદ છે. ક્યારેક સાડીમાં તો ક્યારેક મિની ડ્રેસમાં, સુહાના પોતાના સ્ટાઈલ સ્ટેટમેંટ અને મેકઅપ દ્વારા મોટામા મોટી અભિનેત્રીને માત આપે છે. પણ આ વખતે તેને બોલ્ડનેસની હદ પાર કરી દીધી છે. 
 
બાથટબમાં શાહરૂખની પુત્રીએ બતાવી કાતિલાના અદા 
સુહાના ખાનની સુંદરતાના મોટેભાગે ફેંસ વખાણ કરે છે. ગયા વર્ષે ઓટીટી પર તેની ડેબ્યૂ મૂવી ધ આર્ચીઝ રજુ થઈ હતી. જેમા તેનુ પરફોર્મેંસને એવરેજ રિસ્પોંસ મળ્યો હતો. આ સ્ટાર કિડ જ એટલુ પોતાના લુક્સને લઈને ફેમસ છે એટલુ જ તેના અભિનયને લઈને નહી. આ દરમિયાન સુહાના ખાનનો એક વીડિયો સોશિલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે જેમા તે બાથટબમાં દેખાય રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tira (@tirabeauty)