મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2019 (17:37 IST)

રોડ શોના સમયે મહિલાએ ટ્રક પર ચઢીને કર્યું સની દેઓલને કિસ, ફોટા થયા વાયરલ

બૉલીવુડ અભિનેતા સની દેઓલ આ દિવસો ચૂંટણી પ્રચારમાં વયસ્ત છે. તે ભાજપાના ટિકટ પર ગુરદાસપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 8 મેને સની બટાલામાં રોડ શો કર્યું. આ રોડ શોના સમૌએ સનીની એક ઝલક જોવા લોકોમા ગજબ ઉત્સુકતા જોવાઈ પણ આ રોડ શોના સમયે કઈકે આવું પણ થયું જેની કલપના સની એ તેમના સપનામાં પણ નહી કરી હશે. 
Photo Credit- Twitter
Photo Credit- Twitter રોડ શોના સમયે એક મહિલા સનીની ગાડી પર ચડી ગઈ. સની દેઓલને લાગ્યું મહિલા તેની સાથે ફોટા પડાવવા માટ ગાડી પર ચડી છે પણ પછી જે થયું  તેનાથી સની દેઓલ પણ હેરાન રહી ગયા. મહિલાએ પહેલા સની દેઓલને ગળ લગાવ્યા અને ત્યારબાદ તેને ગાળ પર કિસ કરી નાખી. 
 
સનીને કિસ કર્યા પછી તે મહિલા મુસ્કુરાવતા ગાડીથી નીચે ઉતરી ગઈ. મહિલાની આ હરકતથી બધા હેરાન હતા. તેમજ સનીનો ચેહરો શર્મથી લાલ થઈ ગયું. આ ઘટનાની ફોતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.