બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 2 માર્ચ 2023 (17:41 IST)

Sushmita Sen Heart Attack: અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી આપી માહિતી

sushmita sen
Sushmita Sen Heart Attack Update: હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યા બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનને અચાનક હાર્ટ અટેક આવ્યો છે. જેની માહિતી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને આપી છે.  હાલ અભિનેત્રીની હાલ સ્થિર છે.  

અભિનેત્રીએ શેયર કરી પોસ્ટ

 
 
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સુષ્મિતા સેને પોતાના ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે જેમા તેમણે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવ્યો હતો. આ સાથે જ અભિનેત્રીએ એંજિઓપ્લાસ્ટી કરવાની માહિતી આપી છે.