રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (15:32 IST)

થપ્પડનો ટ્રેલર રીલીજ, તાપસી પન્નૂની વધુ એક પાવરફુલ ફિલ્મ

તાપસી પન્નૂ તે કળાકારોમાંથી એક છે જેની ફિલ્મ ખૂબ પાવરફુલ અને મજબૂત કંટેટ વાળી હોય છે. અનુભવ સિન્હાથી તેને લઈને થપ્પડ બનાવી છે. જેનો અસર ટ્રેલર આજે રિલીજ થયું છે. 
અનુભવ સિન્હાની થપ્પડના ફર્સ્ટ લુક પોસ્ટરથી જ માહોલ બની ગયુ હતું. જ્યાં પોસ્ટર પર લખી લાઈના થપ્પડ બસ ઈતની સી બાત? ની સાથે તાપસીએ એક મજબૂત સંદેશ આપ્યુ હતું અને હવે ફિલ્મના નિર્માતાએ ટ્રેલર રીલીજ કરી નાખ્યુ છે. અને આ નક્કી રૂપથી વિચારવા પર મજબૂર કરનારી ફિલ્મ છે.