શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 23 માર્ચ 2017 (17:34 IST)

રજાઓ પર ગયેલી સની લિયોનીએ શેયર કર્યો બીચ પર શૂટ કરેલો વીડિયો

બોલીવુડની હોટ એક્ટ્રેસ સની લિયોની વર્તમન દિવસોમાં મૈક્સિકોમાં રજાઓ ગાળી રહી છે. મૈક્સિકોમાં સની પોતાના પતિ સાથે છે અને વચ્ચે ખૂબ મસ્તી કરી રહી છે. મૈક્સિકોની આ રજાઓના ક્ષણ સની અને તેમના પતિએ સોશિયલ મીડિયા પર પણ શેયર પણ કર્યો છે. 
 
વચ્ચે વેકેશન મનાવી રહેલ એક્ટ્રેસે બ્લેક બિકિનીવાળી પોતાની ફોટોજ શેયર કરી છે. જેમા તે ખૂબ સુંદર દેખાય રહી છે. પોતાની ફોટો શેયર કરત તેમણે કેપ્શન આપ્યા છે. ટૈન ટૈન ટૈન.. અહી સૂરજને ખૂબ પસંદ કરી રહી છુ. કૈનકબ મેક્સિકો. 
બીજી બ આજુ ફોટોનો કેપ્શન આપ્યો છે કૈનકન મૈક્સિકોની વચ્ચે વેકેશન પર ફાઈનલી આવીને ખૂબ સારુ લાગી રહ્યુ છે. 
 
ત્યારબાદ સનીએ અહીથી પોતાનો એક વીડિયો પણ શેયર કર્યો છે. જેમા કેપ્શન આપ્યા.  ફાઈનલી હવે થોડો સૂરજ અને ટૈન મળી રહ્યા છે... ખૂબ ખૂબ સારુ.... 
 
ઉલ્લેખનીય છે કે સની લિયોની મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એક ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ કે સોશિયલ મીડિયા પર  આવનારા ભદ્દા કમેંટ તેમને બિલકુલ પ્રભાવિત કરતા નથી. મારી પાસે બ્લોક બટન છે. હુ તેના વિશે વધુ ધ્યાન નથી આપતી.


 
 

A post shared by Sunny Leone (@sunnyleone) on